કેન્દ્રીય ગૃહમંત્રી શાહે નામ લીધા વગર કર્યા પાકિસ્તાન પર પ્રહાર, જુઓ શું કહ્યું?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોવામાં નામ લીધા વગર પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે સંબોધન કરતા નામ લીધા વિના જ પાકિસ્તાનને ચેતવણી આપી હતી.
Tags :
Gujarati News Amit Shah Goa Union Home Minister National Forensic Science University Sambodhan