UP ધર્માંતરણ કેસમાં સલાઉદ્દીન વિરુદ્ધ નોંધાયો દેશદ્રોહનો ગુનો,તપાસમાં શું થયા ઘટસ્ફોટ?

Continues below advertisement

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માં ધર્માંતરણ કેસમાં વડોદરા(Vadodara) SOGએ આરોપી સલાઉદ્દીન વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો નોંધ્યો છે. દેશભરમાં CAA વિરુદ્ધ આંદોલન ભડકાવવાનો તપાસમાં ખુલાસો થયો છે. સાથે જ દેશભરમાં મસ્જિદ બનાવવા માટે 24.48 કરોડ વાપર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram