કચ્છઃ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા લક્ષ્મીબેને લખ્યો CMને પત્ર, શું કરી માંગ?

Continues below advertisement

કચ્છમાં ઢોરવાડા અને ઘાસડેપો ચાલુ કરવા માટેની માંગ ઉઠી છે. આ માંગ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા લક્ષ્મીબેન ડાંગરે કરી છે.તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વરસાદ ખેંચાતા ઢોરોને સબસીડિ આપવાની રજુઆત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram