અમેરિકાએ જાહેર કર્યું દુનિયાનું સૌથી મોટું કોરોના રાહત પેકેજ, બેરોજગારોને સપ્તાહમાં કેટલા ડોલર અપાશે?
Continues below advertisement
અમેરિકી અર્થતંત્રને વેગ આપવા અમેરિકી સંસદે સોમવારે 663 લાખ કરોડ રૂપિયાના કોરોના રાહત પેકેજને મંજૂરી આપી હતી. વિશ્વભરના દેશો તરફથી જાહેર કરાયેલા રાહત પેકેજનું આ સૌથી મોટું પેકેજ છે. આ જાહેરાતને પગલે બ્રિટન સિવાયના અન્ય દેશોનાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. આ પેકેજ અંતર્ગત બેરોજગારોને માર્ચ મહિના સુધી દર સપ્તાહે 300 ડૉલરની મદદ કરાશે.
Continues below advertisement