રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, અમદાવાદમાં સિઝનનું સૌથી નીચુ 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું
Continues below advertisement
રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું હતું. 8.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું ગાંધીનગરમાં તાપમાનનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો હતો. આગામી સમયમાં ઠંડી વધે તેવી શક્યતા છે. 11.5 ડિગ્રી સેલ્સિયસ સાથે અમદાવાદ શહેરમાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.
Continues below advertisement