ધર્માંતરણ કેસમાં ઉત્તરપ્રદેશ ATSએ શરૂ કરી તપાસ, શું થયા ઘટસ્ફોટ?,જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરા(Vadodara)માં ધર્માંતરણ કેસમાં ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) ATSએ તપાસ શરૂ કરી છે. સલાઉદ્દીનને ભરુચના NRIના હવાલાથી મોટી રકમ મોકલાતી હોવાનો ખુલાસો થયો છે. હવાલા ઓપરેટરની રાષ્ટ્રવ્યાપી નેટવર્કનો ખુલાસો થવાની પણ શક્યતાઓ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram