રાજ્યમાં વેક્સિનેશનની ગતિમાં ફરી વધારો, અત્યાર સુધી કેટલા લોકો લઈ ચૂક્યા છે પહેલો ડોઝ?
Continues below advertisement
રાજ્યમાં વેક્સિનેશન(vaccination)ની ગતિમાં ફરી વધારો થયો છે. રાજ્યની 50 ટકાથી વધુ વસતિ કોરોના(corona)ની વેક્સિન લઈ ચુકી છે. રવિવારે વધુ 2 લાખ 65 હજાર 547 વ્યક્તિએ કોરોનાની રસી લીધી છે. રાજ્યમાં અત્યાર સુધી 2.68 કરોડ લોકો કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે.
Continues below advertisement