મહેસાણાઃ સતલાસણામાં એક કાર ખાબકી કુવામાં, બે લોકોના મોત
abp asmita
Updated at:
18 Oct 2021 08:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાના સતલાસણામાં એક કાર કુવામાં ખાબકી છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. પટેલવાડી નજીક આ દુર્ઘટના બની છે જેમાં એક બાળક અને મહિલાનું મોત થયું છે. બાઈક સવારને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો છે.