ઉત્તરાખંડ તબાહીમાં અત્યાર સુધીમાં 36 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ગ્લેશિયર તૂટતા હજુ પણ 170 લોકો લાપતા છે.જ્યારે તપોવન સુરંગમાં ફસાયેલા 35 લોકો માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.