Uttarakhand માં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી,10નાં મોત
Continues below advertisement
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાની ઋષિગંગા ખીણમાં નંદા દેવી હિમખંડનો એક ભાગ તૂટી પડતા તબાહી સર્જાઇ હતી. ધૌળી ગંગા અને અલકનંદા નદીમાં પૂર આવતા રૈણી અને તપોવન વચ્ચે ભારે વિનાશ સર્જાયો હતો. આ આપત્તિમાં 10ના મોત નિપજ્યા છે.એક ટનલમાં ફસાયેલા 25 લોકોને બચાવી લેવાયા છે..જ્યારે 170થી વધુ લોકો હજુ પણ લાપત્તા છે.
Continues below advertisement