Uttarkashi Tunnel Rescue | ટનલમાં ફસાઈ 40 જિંદગીઓ, સતત છઠ્ઠા દિવસે રેસ્ક્યુ યથાવત; Watch Updates
Uttarkashi Tunnel Rescue | સતત છઠ્ઠા દિવસે 40 જિંદગી બચાવવા માટે રેસ્ક્યુ ચાલી રહ્યું છે. બચાવ કામગીરીમાં ભારતીય સેના અને વિદેશી નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી રહી છે.