Ahmedabad | નાના ચિલોડામાં નર્મદા કેનાલને ઔદ્યોગિક એકમોએ કરી નાંખી પ્રદુષિત , જુઓ વીડિયો
abp asmita
Updated at:
16 Nov 2023 08:59 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad | નાના ચિલોડામાં લિંબાડીયા ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં પ્રદુષણની ફરિયાદ ઉઠી છે. માઈનોર કેનાલમાં ઔદ્યોગિક એકમો પ્રદુષિત પાણી છોડે છે.