Uttarkashi Tunnel Rescue| ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા શ્રમિકો કંઈક આ રીતે આવ્યા હતા બહાર
Uttarkashi Tunnel Rescue | અંદાજે 400 કલાકની જહેમત બાદ ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા શ્રમિકો હેમખેમ બહાર આવ્યા છે. પહેલા બે શ્રમિકોને બહાર કાઢ્યા પછી એક પછી એક એમ 41 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.