દેશમાં 15 દિવસમાં વેક્સીનેશન શરૂ થવાની  શક્યતા, જુઓ વીડિયો

ભારત બાયોટેકની વેક્સિનનું હાલ ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. હાલ ભારત બાયોટેકને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. દેશમાં 15 દિવસમાં વેક્સીનેશન શરૂ થવાની  શક્યતા છે. નેશનલ ટેકનિકલ ગ્રૃપે વેક્સિનેશન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રથમ તબક્કમાં 30 કરોડ લોકોને વેક્સિન અપાશે ત્યાર બાદ અન્ય લોકોને વેક્સિન અપાશે. હાલ બે વેક્સિનને આપાતકાલીન મંજૂરી મળી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola