દિલ્લીમાં ટ્રેક્ટર માર્ચ દરમિયાન ખેડૂતોનો હંગામો

Continues below advertisement
દિલ્લીમાં ટ્રેક્ટર માર્ચ દરમિયાન આંદોલનકારી ખેડૂતોનો હંગામો. ટોળાને વિખેરવા પોલીસે છોડ્યા ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.બેરિકેટ્સ તોડી ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 2 મહિનાથી દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે અને કાયદો પરત લેવાની માંગ પર અડગ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram