બિહારના મુઝફ્ફપુર અને દરભંગા પુરથી થયા જળબંબાકાર,જુઓ વીડિયો

Continues below advertisement

બિહાર(Bihar)ના મુઝફ્ફરપુર(Muzaffarpur) જિલ્લાના આથર ગામમાં આફત આવી ગઈ છે. અહીંયા આખુ ગામ પાણીમાં ગરકાવ થયું છે. મુઝફ્ફરપુર સાથે જોડાયેલ દરભંગા(Darbhanga)ની સ્થિતિ પણ કંઈક આવી જ છે. અહીંયા દર વર્ષે પુર આવતા આવી સ્થિતિ સર્જાય છે તેમ છતા તંત્ર કોઈ આયોજન કરતું નથી.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram