West Bengal Election Results 2021: TMC બહુમતથી માત્ર 14 બેઠક દૂર, જુઓ વીડિયો
Continues below advertisement
પશ્ચિમ બંગાળ (West Bengal Election 2021)ની 292 વિધાનસભા બેઠકની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી 133 બેઠકો પણ આગળ છે જ્યારે ભાજપ 109 બેઠક પર અને કૉંગ્રેસ 6 બેઠક પર આગળ છે. TMC બહુમતીથી માત્ર 14 બેઠક દૂર છે. અન્ય પક્ષને હજુ એક પણ બેઠક મળતી નથી દેખાઈ રહી.
Continues below advertisement