કોરોનાના સેકન્ડ વેવમાં શું બદલાયા લક્ષણો? જાણો ન્યુ કોરોના સ્ટ્રેનના શું છે લક્ષણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Apr 2021 05:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના વાયરસ (Coronavirus) ના નવા સ્ટ્રેને દેશમાં હાહાકાર મચાવ્યો છે. એક્સપર્ટના મત મુજબ ન્યુ વાયરસ સ્ટ્રેઇન બહુ ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે. તેથી જ ઉતરોતર કેસ વધી રહ્યાં છે. વાયરસ મ્યુટેન્ટ બાદ તેમના લક્ષણોમાં પણ ફરક પડી રહ્યો છે. તો જાણીએ ફર્સ્ટ અને સેકન્ડ વેવના લક્ષણોમાં શું ફરક છે.