IMAએ કોરોનામાં મૃત્યુ પામેલા ડોક્ટર્સના પરિવાર અંગે શું કરી માંગ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને( Indian Medical Association) કોરોના( Corona)માં મૃત્યુ પામેલા ડોક્ટરના પરિવારને આર્થિક સહાય કરવાની માંગણી કરી છે. કોરોના દરમિયાન એક હજાર 550 જેટલા ડોક્ટર્સે જીવ ગુમાવ્યા છે. જેમાં 1300 જેટલા ડોક્ટર્સ પરિવારને સહાય મળી નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram