દેશના ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીના પરિણામો અંગે શું કહે છે એક્ઝિટ પોલ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 May 2021 09:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. પશ્વિમ બંગાળની 294, આસામની 126,કેરળની 140 અને તમિલનાડુની 234 વિધાનસભા બેઠકોના પરિણામ આજે જાહેર કરાશે.