બંગાળમાં ચૂંટણી જાહેર થઈ ત્યારે રોજના 216 કેસ આવતા ને પરિણામના દિવસે 17,512 કેસ આવ્યા, 103નાં મોત થયાં............

Continues below advertisement

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. તેની વચ્ચે  દેશના પાંચ રાજ્યમાં ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી જાહેરાત થઈ ત્યારે આ રાજ્યમાં કોરોના કેસ ઓછા હતા પરંતુ ચૂંટણી સમાપ્ત થઈ ત્યાં સુધીમાં સંક્રમણ વધ્યું અને કોરોના કેસમાં વધારો જોવા મળ્યો. બંગાળમાં ચૂંટણી જાહેર થઈ ત્યારે રોજના 216 કેસ આવતા ને પરિણામના દિવસે 17,512 કેસ આવ્યા, 103નાં મોત થયાં............

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram