સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવમાં ક્યારથી શરૂ કરી શકાશે કોલેજ અને હાયર એજ્યુકેશન
Continues below advertisement
સંઘ પ્રદેશ દાદરા નગરહવેલી, દમણ અને દિવમાં 7 ડિસેમ્બરથી હાયર એજ્યુકેશનની સંસ્થાઓ અને કોલેજ શરૂ કરવાની પરવાનગીનો પરિપત્ર કરવામાં આવ્યો છે. સાથે કોચિંગ કલાસ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ શરૂ કરવાની છૂટ આપવામાં આવશે. જે તે સંસ્થા 50 ટકા હાજરી સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકશે
Continues below advertisement