પશ્વિમ બંગાળમાં ભાજપ આવે કે ટીએમસી પરંતુ શાસન તો TMCના નેતાઓ જ કરશે, જુઓ વીડિયો
Continues below advertisement
પશ્વિમ બંગાળ(West Bengal)માં કોઈ પણ પક્ષ સત્તા પર આવે તો તે એક સિક્કાની બે બાજુ જેવા જ છે.બન્નેનો એજન્ડા કોમન છે. ભાજપ(BJP) આવે કે ટીએમસી પરંતુ શાસન તો ટીએમસીના નેતાઓ જ કરશે.
Continues below advertisement