શું પશ્વિમ બંગાળમાં ભાજપ મારશે બાજી?,પહેલા રુઝાન માટે ગણતરીની મીનિટો બાકી, જુઓ વીડિયો
મતગણતરી(Counting) પુરી થશે ત્યારે કોણ બનશે મુખ્યમંત્રીએ પણ સ્પષ્ટ થઈ જશે. તેમાં પશ્વિમ બંગાળ(West Bengal)માં ભાજપ માટે કપરું હતું તો આ વખતે ભાજપ માટે કેટલું કઠિન છે.