કયા દેશની આધુનિક ડ્રાઈવરલેસ કાર હવે ભારતમાં આવવા છે તૈયાર,જુઓ વીડિયો
Continues below advertisement
દિલ્લીની મેટ્રો ટ્રેન તો આધુનિકતા સાથે દોડવા લાગી પણ દુનિયા આ રેસમાં ભારત કરતા ક્યાંય આગળ છે અને તેમાંય ચીન અને જાપાને મેદાન માર્યું છે. જાપાનમાં સૌથી પહેલા ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન તો દોડી જ છે. તો ચીને ડ્રાઈવર લેસ બસ અને કાર બનાવીને મેદાન માર્યું..તો ભારતમાં પણ આવતા મહિને ટેસ્લાની ઈલેક્ટ્રીક કારનું બુકિંગ શરૂ થાય તેવી શક્યતા છે.
Continues below advertisement