ભારત બાયોટેકની કોવેક્સિનને મળી WHOની મંજૂરી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ટેકનિકલ એડવાઈઝરી ગ્રૂપે ભારત બાયોટેકની કોવિડ-19 વિરોધી રસી, કોવેક્સીનને ઈમરજન્સી યુઝ લિસ્ટ (EUL)માં ભલામણ કરી છે. કોવેક્સીન માટે WHO ની મંજૂરી મળ્યા પછી હવે તમે કોઈપણ પ્રતિબંધ વિના વિદેશ પ્રવાસ કરી શકશો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News WHO Bharat Biotech ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar CovaxinABP Asmita Live