કોરોનાની વચ્ચે એક બીજી ગંભીર બીમારીનો ખતરો, ક્યાં નોંધાયો ઘાતક મારબર્ગનો પહેલો કેસ, કેટલી ગંભીર અને શું છે લક્ષણો જાણો

Continues below advertisement

દુનિયામાં કોરોના મહામારીનું સંકટ હજું ખતમ નથી થયું ત્યાં એક નવા વાયરસે ચિંતા વધારી છે. પશ્ચિમ આફ્રિકી દેશ ગિનીમાં ઘાતક મારબર્ગ વાયરસનો પહેલો  કેસ નોંધાયો છે. વિશ્વ સ્વાસ્થય સંસ્થા એટલે કે WHOએ પણ પુષ્ટી કરી છે કે, આ વાયરસ ઇબોલા અને કોરોનાથી પણ વધુ ખતરનાક  છે. જે જાનવરથી મનુષ્યમાં ફેલાઇ શકે છે. ઉલ્લેખનિય છે કે 2 ઓગસ્ટ આ વાયરસના કારણે જ દક્ષિણ આફ્રિકા ગુએકેડો પ્રાંતમાં એક વ્યક્તિનું મૃત્યું થઇ ગયું હતું. સૌથી ચિંતાજનક વાત એ પણ છે કે. મારબર્ગ વાયરસ સંક્રમિતોમાં  મૃત્યુઆંક  88 ટકા સુધી હોય છે. આ રોગ કોઇ પણ ઉંમરના લોકોને થઇ શકે 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram