કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો આ કારણે થશે વધુ સંક્રમિત, જાણો ક્યારે આવશે થર્ડ વેવ ?

કોરોનાના બીજી લહેર આપણી સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે પડકારરૂપ સાબિત થઇ રહી છે. બીજી લહેરમાં ન્યુ વાયરસ સ્ટ્રેન હાહાકાર મચાવી રહ્યો છે. એકસ્પર્ટના મત મુજબ ત્રીજી લહેર સપ્ટેમ્બર કે નવેમ્બર સુધીમાં આવશે અને બીજી વેવની પીક 15થી 20 મે દરમિયાન  જોવા મળશે. ઓગસ્ટમાં લગભગ સેકન્ડ વેવ ખતમ થઇ જશે.  એક્સ્પર્ટમાં મત મુજબ બદલતો વાયરસ અલગ-અલગ એજ ગ્રૂપને ટારગેટ કરી રહ્યો છે. પહેલી લહેરમાં 50થી વધુ ઉંમરના થયા વધુ સંક્રમિત તો બીજી લહેરમાં 31થી 59 ઉંમરના વધુ થયા સંક્રમિત તો ત્રીજી લહેરમાં હવે બાળકો પર વધશે  ખતરો? 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola