દેશમાં ચોમાસુ સક્રિય થતા ઉત્તરભારતમાં વરસાદી તાંડવ થયું શરૂ, હિમાચલમાં ફાટ્યું આભ

દેશના હિમાચલ(Himachal Pradesh)માં આભ ફાટ્યુ છે તો આ તરફ કાશ્મીર(Kashmir) અને ઉત્તરાખંડમાં પણ વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. ચમોલી, બદ્રીનાથ, ઉત્તરાખંડના અનેક હાઈવેને જોડતા રસ્તા લેન્ડ સ્લાઈડને કારણે બંધ થયા છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola