યોગ ભગાવે રોગઃ દરરોજ સૂર્યપ્રકાશમાં પ્રાણાયામ કરવાના અનેક ફાયદા છે
Continues below advertisement
યોગ ભગાવે રોગઃ દરરોજ સૂર્યપ્રકાશમાં પ્રાણાયામ કરવાના અનેક ફાયદા છે. દરરોજ ઓમકારના ઉચ્ચારણથી યોગની શરૂઆત કરો. ઓમકાર અને ગાયત્રીની પ્રાર્થના સાથે યોગનું પુરુષાર્થ કરો.
Continues below advertisement