યોગ ભગાવે રોગઃ નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી શરીર સ્વસ્થ રહેશે

Continues below advertisement
પ્રાણાયામ તમામ બીમારીઓ માટે રામબાણ ઇલાજ. ફક્ત અનુલોમ-વિલોમ કરવાથી ઘણા રોગોમાંથી મુક્તિ મળશે. કપાલભાતિ કરવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. સર્વાંગાસન કરવાથી યાદશક્તિ અને લોહીનું પરિભ્રમણ વધે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram