યોગ ભગાવે રોગઃ ધનુરાસન સ્પાઇનલ કોડની સમસ્યા માટે સૌથી અસરકારક
શિયાળામાં વહેલી સવારે યોગ કરી શરીરને તંદુરસ્ત બનાવો. યોગાસનો કરી સાંધાના દુખાવાની તકલીફથી છૂટકારો મેળવો. કપાલભાતિ કરવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. કમરના દુખાવામાંથી રાહત મેળવવા માટે ઉષ્ટ્રાસન કરવું જોઇએ.