યોગગુરુ બાબા રામદેવે કોરોના સંક્રમણથી દૂર રેહવા યોગાસનના આપ્યા અકસીર ઉપાય
યોગગુરુ બાબા રામદેવે (yogguru baba ramdev) કોરોના સંક્રમણથી (corona) દૂર રેહવા માટે યોગાસન અકસીર ઉપાય હોવાનું જણાવ્યુ છે. યોગાસન કરવાથી કોરોનની આડઅસરથી (side effect) દૂર રહી શકાય છે. યોગ કરવાથી શ્વાસોચવાસની પક્રિયા સરળ બને છે. રોજિંદા ખોરાક (food) માં દૂધી, ગાયનું ઘી ખાવાથી તંદુરુસ્તી (health) જળવાઈ રહે છે. યોગ દરેક રોગનું સમાધાન હોવાનું બાબા રામદેવે જણાવ્યુ હતું.