ઉત્તરપ્રદેશમાં સ્થાનિક સરકારે કોરોના સંક્રમણ અટકાવવા શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો

Continues below advertisement

ઉત્તરપ્રદેશમાં સ્થાનિક સરકારે રવિવારે બજારો અને ઓફિસો બંધ રાખી લોકડાઉનનો નિર્ણય કર્યો છે. અહીં રવિવારે સેનેટાઈઝેશનની કામગીરી પણ કરવામાં આવશે.સાથે જ અહીં પહેલી વખત માસ્ક વગર પકડાશે તો 1 હજારનો દંડ ફટકાવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram