Vadodara માં એમ્બ્યુલન્સ ના મળતા કોરોનાગ્રસ્ત દર્દીને ટેમ્પોમાં હોસ્પિટલ લાવવો પડ્યો

Continues below advertisement

એમ્બ્યુલંસ ન મળતા કોરોનાગ્રસ્ત દર્દીને ટેમ્પોમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. વડોદરાના તારાચંદ ચાવલાને ગાજરાવાડીથી 10 કિલોમીટર દૂર ગોત્રી હોસ્પિટલ ટેમ્પોમાં લઈ જવાયા હતા. 108 એમ્બ્યુલંસને ફોન કરવા છતા ફોન વ્યસ્ત આવતો હોવાનો દર્દીના પુત્રનો આરોપ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram