જામનગર: કાલાવડ APMCમાં એક સાથે 10 વેપારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કાલાવડ APMC માં કોરોનાની એન્ટ્રી થઈ છે . કાલાવડ Apmc માં એક સાથે 10 જેટલા વેપારી ને કોરોના પોઝિટિવ આવતા પ્રશાસન દોડતું થયું છે. વધુ લોકોને સંક્રમણ ન થાય તે માટે 3 દિવસ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.