જામનગરમાં MD ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઝડપાયા, 5 લાખ 20 હજારનો ડ્ર્ગ્સનો જથ્થો કર્યો જપ્ત

Continues below advertisement
જામનગરમાં MD ડ્રગ્સના જથ્થા ત્રણ જણા ઝડપાયા હતા. પોલીસે કાલાવડ નાકા પાસેથી આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે 5 લાખ 20  હજારના ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram