Jamnagar: લાલપુરમાં 3.5 તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જામનગરના લાલપુરમાં 3.5 તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લાલપુરના કૃષ્ણગઢ પાસે ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું હતું.