વડોદરા અને સુરત બાદ હવે આ શહેરમાંથી મળ્યો ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો કેસ, જુઓ વીડિયો
રાજ્યમાં વડોદરા(Vadodara) અને સુરત(Surat) બાદ હવે જામનગર(Jamnagar)માંથી પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો કેસ મળી આવ્યો છે. અહીંયાના 60 વર્ષીય મહિલામાં વેરિએન્ટના લક્ષણ જોવા મળ્યા અને તેમના સંપર્કમાં આવેલા લોકોને આરોગ્ય વિભાગના ઓબ્ઝર્વેશન હેઠળ મુકવામાં આવ્યા છે.
Tags :
Gujarati News Vadodara Surat Women Jamnagar ABP ASMITA Health Department Contact ABP Live Delta Plus Variant ABP News Live