જામનગર કાલાવડના MLA અને ચીફ ઓફિસર વચ્ચે બોલોચાલીની ઓડિયો ક્લિપ વાયરલ, જુઓ વીડિયો
જામનગરમા(Jamnagar) પુલીયાના ખાડા મામલે કાલાવડના ધારાસભ્ય (Kalavad MLA) પ્રવીણ મુસડિયા અને ધ્રોલ ચીફ ઓફિસર ધર્મેશ ગોહિલ વચ્ચે વાતચીતની ઓડીયો ક્લિપ વાયરલ થયો છે. તમે મને ધમકાવો છો તેવુ ધારાસભ્ય કહેતા ચીફ ઓફિસરે ધારાસભ્યને આપેલ જવાબો ચર્ચાનું વિષય બન્યા છે.