જામનગરની આ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા બેડ થયા ફુલ, જુઓ વીડિયો

Continues below advertisement

જામનગરમાં જીજી હોસ્પિટલમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છે. આ હોસ્પિટલમાં 1200 બેડની ક્ષમતા સામે હાલ 1302 બેડ ભરાયેલા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram