જામનગરમાં મોદી સ્કૂલના સંચાલકો વિરુદ્ધ પગલા લેવાની કોગ્રેસે કરી માંગ
Continues below advertisement
જામનગરમાં મોદી સ્કૂલના સંચાલકો દ્વારા પોતાની મનમાની કરી તમામ નીતિ નિયમો અને સરકારી આદેશોનું ઉલ્લંઘન કરી તમામ વાલીઓ પાસેથી કોઈપણ પ્રકારની રાહત આપ્યા વગર 100% ફી વસૂલ કરી હતી. તેમજ જો કોઈ વાલી સરકાર દ્વારા જાહેર કરેલ ૨૫% ફી માફીની વાત કરે તો તેમના બાળકોનું ભવિષ્ય ખરાબ કરવાની ધમકી આપી દરેક વિદ્યાર્થી પાસેથી 100% ફી વસુલ કરેલ હોવાનો આક્ષેપ જામનગરમાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા કરીને આજે જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી મોદી સ્કૂલ સામે પગલા લેવા રજૂઆત કરાઈ છે.
Continues below advertisement