જામનગરમાં કોગ્રેસ નેતાઓના ધરણા, મહામારીના સમયમાં સરકાર ફેઇલ હોવાનો લગાવ્યો આરોપ
બેનર સાથે જામનગર જીલ્લા પંચાયત સર્કલ પાસે કૉંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. રેમડેસિવિર ઈંજેક્શન, ઓક્સિજન, બેડની પુરતી વ્યવસ્થા કરવા માંગ કરી હતી. જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયા સહિત શહેર અને જીલ્લા કૉંગ્રેસ પ્રમુખે વિરોધ નોંધાવ્યો હતો.