જામનગરના લાલપુર પંથકમાં ધોધમાર વરસાદ, ઢાંઢક નદીમાં આવ્યું ઘોડાપૂર
જામનગરના (Jamnagar) લાલપુરમાં ધોધમાર (rainfall) વરસ્યો હતો. ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઇ હતી. લાલપુર પાસેની ઢાંઢર નદીમાં સતત પાણીની આવકથી પૂર (flood) આવ્યું છે. નદીમાં પૂર આવતા નદી કાંઠે આવેલા ખોડિયાર મંદિરમાં પાણી ફરી વળ્યા હતા. નદીમાં પૂર આવતા લોકો નદી કિનારે ઉમટી પડ્યા હતાં