ST નિગમમાં છેલ્લા સવા વર્ષથી નથી થઈ કોઈ ભરતી, કેટલા કર્મચારીઓની છે ઘટ?
Continues below advertisement
એસટી નિગમ(ST Corporation)માં ડ્રાઈવર(driver), કન્ડક્ટર સહિત 5 શ્રેણીમાં 11 હજાર 700થી વધુ કર્મચારીની ઘટ છે. અહીંયા છેલ્લા સવા વર્ષથી કોઈ નવી ભરતી થઈ નથી. તો બીજી બાજુ નિવૃત્તિ કે મૃત્યુના કારણે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
Continues below advertisement
Tags :
ST Corporation ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV No Recruitment Last 1.5 Years