જામનગરઃ નુરી ચોકડી પાસે કારચાલકે બાઈક ચાલકને મારી ટક્કર, અકસ્માતની ઘટના CCTVમાં કેદ
Continues below advertisement
જામનગરમા નુરી ચોકડી પાસે અકસ્માતની ઘટના CCTV માં કેદ થઇ હતી. કારચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બાઈકચાલકને અડફેટે લઈ કારચાલક ફરાર થયો હતો. બાઇકચાલકને અકસ્માતમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ મામલે કોઇ ફરિયાદ નોંધાઇ નથી.
Continues below advertisement