દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના નવા એક લાખથી ઓછા કેસ નોંધાયા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jun 2021 11:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં કોરોના મહામારીથી બગડતી સ્થિતિમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. સતત ચોથા દિવસે એક લાખ કરતાં ઓછા કોરોનાના કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 91702 નવા કોરોનાને કેસ આવ્યા છે અને 3403 લોકોના મોત થયા છે.