જામનગરઃ પૂર પ્રભાવિત વિસ્તારોમાં એરફોર્સનું ઓપરેશન, કેટલા લોકોને કરાયા એરલિફ્ટ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

જામનગરમાં મૂશળધાર વરસાદને પગલે એરફોર્સે બચાવકામગીરી શરૂ કરી છે. અહીંયાના બાંગા ગામમાં છ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. અહીં હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram