જામનગરઃ ઓમિક્રોનના જોખમ વચ્ચે ખાનગી શાળાની એક વિદ્યાર્થીની થઈ સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

જામનગર શહેરમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ વચ્ચે એક વિદ્યાર્થી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ખાનગી શાળાની ધોરણ-6માં ભણતી વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ છે. શાળાને સાત દિવસ માટે બંધ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram