જામનગરઃ અસામાજિક તત્વો બન્યા બેફામ, ફિલ્મી ઢબે બાઈકચાલકને માર મારી લૂંટનો પ્રયાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2021 09:04 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરમાં ગુનેગારો બેફામ બન્યા છે. અહીંયા શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળાદિવસે બાઈક ચાલકને માર મારીને લૂંટવાનો પ્રયાસ કરાયો છે. નંબર પ્લેટ વગરની સ્કુટી પર આવેલા ત્રણ શખ્સોએ યુવકને ફિલ્મી ઢબે માર માર્યો છે.